તુ છે ને.... આ વેબસાઇટ ફૂલ ગુજરાતી માઁ છે અને તમને પસંદ આવે તૌ તમારા દોસ્તો સાથે શેર કરવા નું ભૂલતા નય

Breaking

250×300

Friday, April 27, 2018

દૂરબીનના શોધક ગેલિલિયૉ ....

દૂર સામે પારની કોઇ વસ્તુ જે તમને તમારી જગ્યાથી માત્ર સૂક્ષ્મ કણ સમાન લાગે છે તે વસ્તુ આખરે શુ છે,
   અને કેવડી છે તે જોવા માટે આપણે દૂરબીનનો ઉપયોગ કરીએ છેએ, આ દૂરબીનની શોધ કરનાર ગેલિલિયૉ વિશે થોડી વાત કરીએ.




ગેલિલિયૉનો જન્મ 15 ફેબ્રુઆરી 1564 મા ઈટલીના પીસા  નામ નાં શહેરમાં થયો હતો, 
તેંઓ સંગીત તજજ્ઞ પરિવાર પુત્ર હતાં, ગેલિલિયૉ નાનપણથી જ પ્રરણાદાયક વિચારસરણી ધરાવતાં હતાં, પરંતુ તેં સમયે તેમની ક્રાન્તિકારી વિચારસરણી લોકગ્રાજ્ઞ ન્હોતી ગેલિલિયૉએ અમુક ધાર્મિક માન્યતાઓનુ ખૂબ મજબૂત રિતે ખડન માટે તેમને આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી. ગેલિલિયૉના પિતા તેં સમયનાં ખૂબ મોટા સંગીતકાર હતાં તીઓ જે વાદ્ય બજાવતા હતાં તેનાં તારમાંથી નીકળેલા સૂરનો એકબીજા સાથે શુ સબંધ છે તેનુ વૈજ્ઞાનિક અવલોકન ગેલિલિયૉએ કયુ છે. 
આ અવલોકન બાદ દૂરથી   દેખાતી વસ્તુને યત્ર વડે તેનાં મૂળ સ્વરુપે અથવા થોડા મોટા સ્વરુપે જોય શકાય  તેવા યત્રની શોધ પણ ગેલિલિયૉએ કરી જેનું નામ દૂરબીન રાખવામાં આવ્યુ. આ યત્રની  મદદથી અનેક ખગોળ શાશ્ત્રીએ અવકાશીય શોધ કરી અને દુનિયા સમક્ષ અવકાંશી હકીકતની વિગતો મુકી.

No comments:

Post a Comment

Pages