તુ છે ને.... આ વેબસાઇટ ફૂલ ગુજરાતી માઁ છે અને તમને પસંદ આવે તૌ તમારા દોસ્તો સાથે શેર કરવા નું ભૂલતા નય

Breaking

250×300

Thursday, May 3, 2018

કયા ફ્ળ ક્યાં રોગ માટે ગુણકારી છે ?

શિયાળાની ઋતુ એટલે તાજા તાજા ફળો ની ઋતુ , આ ઋતુમાં ચારે બાજુ લીલા શાકભાજી તેમજ તાજા ફળો જોવા મળે. આ ફ્ળ શરીર માટે ખૂબ ગુણકારી બને છે. અમુક ફ્ળ એવાં છે જે અમુક રોગો માટે ઔષધીનું કામ કરે છે. તૌ ચાલો જાણી લઇએ કયા રોગ માટે ક્યાં ફ્ળ ઉપયોગી થશે.

                 અનાંનસ

અનાંનસ મૈગેનીઞ, વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટસ થી ભરપૂર હોય છે, તેથી અનાંનસનું સેવન પાચનક્રિયાને મજબૂત બનાવે છે આનાથી ઈમ્યૂનિટી વધવાની સાથે હાડકાં પણ મજબૂત બને છે

દ્રાક્ષ

દ્રાક્ષમાં પોટેશિયમ, ઍન્ટિ ઓકિસડ઼ેન્ટ અને વિટામિન-સી હોવાના કારણે તેં ખાવાથી માઈગ્નેન તેમજ કિડની સબંધી સમસ્યાઓ દુર થાય છે.

સફરજન


સફરજનમા પ્રોટીન, ફાયબર એન્ટિ ઓકિસડ઼ેન્ટની માત્રા ભરપૂર હોવાંથી તે કેન્સર હાયપરટેન્શન, ડાયાબિટીસ અને હ્દય સબંધી રોગોથી છૂટકારો અપાવે છે. તેથી સફરજનનું સેવન ખુબ લાભદાયી બને છે.


કેળા


કેળામા પોટેશિયમ હોવાં થી તેનાં સેવનથી હ્દય સબંધી બીમારીઓથી છૂટકારો થાય છે. વળી કેળાંમા કેલ્શયમ પણ ભરપૂર હોવાંથી  કેળાં શરીર માટે ખૂબ લાભદાયી છે.

તરબૂચ


તરબૂચમાં 90 ટકા ભાગ પાણીનો છે. તરબૂચ ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. આ ફ્ળમાં વિટામિન-સી અને કોપર હોય છે, તેં એસિડિટી જેવી બીમારીથી રાહત આપે છે, તેમજ રક્ત નલિકાઓને પણ મજબૂત બંનાંવે છે.


ખાટા ફ્ળ 



જો તમે બીમાર હોવ તૌ સંતરા કે મોસંબી જેવા ફળો ખૂબ ફાયદાકારક  સાબીત થાય છે. આ ફળોમાં vitamin-C ભરપુર માત્રામાં હોય છે. અને જે પણ ફ્ળમાં vitamin-C ભરપૂુર માત્રામાં  હોય તેં શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેથી ખાટા ફળો બીમારીમાં ભરપૂર પ્રમાણમા ખાવા જોઈએ.

કેરી 




ફાયબર અને vitamin થી ભરપૂર કેરી ને ફળોનો રાજા ગણવામાં આવે છે. કેરી પાચનક્રિયા મજબૂત બનાવે છે. તેમજ હાડકા પણ મજબૂત કરે છે. તેથી કેરી પણ શરીર માટે ખૂબ લાભદાયી છે.


ચીકુ



ચીકુમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, કોપર, ફાયબર અને vitamin-C હોય છે. આ કારણે આંખૌ માટે તેમજ ત્વચા માટે ચીકુ ખૂબ લાભદાયી બની રહે છે. જો આઁખોની રોશનીને તેજ બનાવી હોય તૌ ચીકુ નું સેવન જરૂરી કરવું જોઈએ.


Post by (murlidhar group jamnagar) 

No comments:

Post a Comment

Pages