તુ છે ને.... આ વેબસાઇટ ફૂલ ગુજરાતી માઁ છે અને તમને પસંદ આવે તૌ તમારા દોસ્તો સાથે શેર કરવા નું ભૂલતા નય

Breaking

250×300

Monday, April 30, 2018

હમસ વીથ લવાશ......


                ---------//સામગ્ની//---------
  • 1 વાટકી પલાળેલા છોલે ચણા
  • 2 ટેબલ સ્પૂન તેલ
  • 3 ટી_સ્પૂન લીબુનો રસ 
  • ઓઈલ+1,ટી_સ્પૂન ઓલિવ 
  • ઓઈલ,
  • 0| ટી_સ્પૂન જીરૂ, 
  • 0|| ટી_સ્પૂન ચીલી ફલેકસ
  • મીઠુ, 
  • મરી
  • 5 થી 6 કળી ખાડેેલું લસણ. લવાશ તેયાર મંળે છે તેં લય આવવું

             -------//બનાવવા ની રીત//------




1. તલ તથા જીરુ ભેગા કરીને ખાડવા 
2. છોલે ચણાને પ્રેશરકૂક કરવા. બરાબર નીતારવા. 
3. ચણા ,લસણ,તલ નો પાઉડર, લીબૂ નો રસ ભેગા કરી બ્લેન્ડર મા સુવાડી પેસ્ટ બનાવવી.
4. મીઠું,મરી, ચીલી,ફલેકસ, 2 ટી_સ્પૂન ઓલિવ ઓઈલ તેમાં ઉમેરી બરાબર હલાવીવું. તેયાર થયેલા હમસ ને પહોળા વાડકા મા  કાઢી ઉપર 1 ટી_સ્પૂન ઓલિવ ઓઈલ રેડવું. થોડી ચીલી ફલેકસ ભભરાવી લવાશ સાથે સવૅ કરવું.





No comments:

Post a Comment

Pages