તુ છે ને.... આ વેબસાઇટ ફૂલ ગુજરાતી માઁ છે અને તમને પસંદ આવે તૌ તમારા દોસ્તો સાથે શેર કરવા નું ભૂલતા નય

Breaking

250×300

Friday, April 27, 2018

ગરમી ઓમાં ઉત્તર ધ્રુવ પર રાત્રે પણ દિવસ હોય છે.

ઉત્તર ધ્રુવ પર રાત્રે પણ દિવસ હોય છે.
કારણ કે ત્યા 24 કલાક સુરજ નીકળતો હોય છે. 
એનું કારણ પૂથ્વી નું પોતાની ધરી પર ત્રાસી નમેલિ છે. પૂથ્વી પોતાની ધરી પર 24 કલાક મા એક ચકકર લગાવે છે. 

જયારે કે સુંરજ નો એક ચક્કર લગાવવા માં એને એક વર્ષ નો સમય લાગે છે. સૂરજ નો ચક્કર લગાવે તેં દરમિયાન એક સમય એવો પણ આવે છે,
જયારે કે પૂથ્વી નો ઉત્તર ધ્રુવ સૂરજ ની એકદમ સામે આવી જાય છે અને 3 મહિના સુધી એ સૂરજ ની સામે રહે છે. એનું કારણ પૂથ્વી નું પોતાના ધરી પર ઝુકેલા રેહવું છે. આ રીતે ત્યા 3 મહિના રાત રેહતી જ નથી. દિવસ જ રહે છે. સૂરજ ની સામે રહવા નાં કારણે જ એ દિવસો માં અહી ગરમી પણ વધી જાય છે . જોકે , 
આવુ ફક્ત ઉતરી ધ્રુવ પર જ નહી , દક્ષિણ ધ્રુવ પર પણ બને છે એ ત્યારે જયારે સૂરજ નું ચક્કર લગાવતી વખતે પૂથ્વી નું દક્ષિણી ધ્રુવ એની સામે આવી જાય છે. ત્યારે આપણે  ત્યા શિયાળો હોય છે .   ઉ.ધ્રુવ પર ત્રણ મહિના ની રાત હોય છે.


No comments:

Post a Comment

Pages