તુ છે ને.... આ વેબસાઇટ ફૂલ ગુજરાતી માઁ છે અને તમને પસંદ આવે તૌ તમારા દોસ્તો સાથે શેર કરવા નું ભૂલતા નય

Breaking

250×300

Friday, April 27, 2018

ડાઈનોઁસોરની અવનવી વાતો...


  • આજના પક્ષીઓને વિજ્ઞાનીઓ ડાઈનોઁસોરની જાતિમાં ગણે છે. એટલે પૂથ્વી પરથી ડાઈનોઁસોર નાંશ પામ્યા નથી.                       
  • અમેરીકાનાં વ્યોમિગમાથી ડાઈનોઁસોરનુ 27 મીટર લાબું સપુણ એશ્મિ મળી આવેલુ તે વિશ્ર્વનું એક માત્ર સંપૂણ એશ્મિ છે.       
  • સોથી નાનું ડાઈનોઁસોર માત્ર 10 સેન્ટિમીટર લાબું હતુ.               
  •  મોટા ભાગનાં ડાઈનોઁસોર બે પગે ચાલનાર હતાં                      
  • મોટા ભાગનાં ડાઈનોઁસોરનો અભ્યાસ તેનાં મળી આવેલ દાંત ઉપર થી થયો છે.                                                            
  • બૉલિવિયામાં એક પર્વત પર ડાઈનોઁસોરનાં 5000 પગલાં જોવા મળે છે તે 6 કરોડ વર્ષ જુના હોવાનું કહેવાય છે.             
  • 2015 માં સોથી વધું જૂનું 10 કરોડ વર્ષ પહલાનાં ડાઈનોઁસોરનું  એશ્મિ મળી આવેલુ છે.                                  
  • ડાઈનોઁસોર વનસ્પતિ સાથે ખડકો પણ ગળી જતા, આજના પક્ષીઓ પણ કાંકરા ચણે છે જે પાચનક્રિયામાં મદદરૂપ થાય છે.

No comments:

Post a Comment

Pages