તુ છે ને.... આ વેબસાઇટ ફૂલ ગુજરાતી માઁ છે અને તમને પસંદ આવે તૌ તમારા દોસ્તો સાથે શેર કરવા નું ભૂલતા નય

Breaking

250×300

Friday, May 11, 2018

તાજમહાલ વિશે વધુ જાણો....

આગ્રામાં યમુના કિનારે આવેલા તાજમહાલ માનવસર્જિત અજાયબી ગણાય છે. તેની સુંદરતા માટે તે વિશ્વપ્રસિદ્ધ છે. 




મોગલ બાદશાહ શાહજહાંએ ઈ.સ 1631 થી 1654ના ગાળામાં તાજમહાલ બંધાવેલો. તાજમહાલ વિશે કેટલીક અન્ય બાબતો પણ રસપ્રદ છે. તાજમહાલ મોગલ શ્થાપત્યન ઉત્તમ નમૂનો છે. તેમાં ભારતીય, પશિયન અને ટક્રીશ શ્થાપત્યનો સમન્વય છે. 
તાજમહાલ બાંધવામાં મુખ્ય શિલ્પીઓ ઇસા મોહમદ, કાઝીમખાન, અમાનત ખાન અને મિર અબ્દુલ હકીમ  વગેરે હતા. તાજમહાલ બાંધવા માટે 22000 જેટલા મજૂરો , કડિયા , ચિત્રકારો, માળી,  શિલ્પી અને નકશીકારો કામે લાગેલા.
તાજમહાલના ગુજબની ઉંચાઇ 35 મીટર છે. ચારે મિનારા 40 મીટર ઉંચા છે. તેનો ઘેરાવો 30 મીટર છે. તાજમહાલની પરસાળ 55 મીટર ની છે. તાજમહાલના ભોંયરામાં 17 ચેમ્બર હોવાનું મનાય છે. 
શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદ માં આ સફેદ આરસનો તાજમહાલ બંધાવેલો. પોતાની કબર માટે તેને કાળા આરસનો તાજમહાલ બંધાવવાની ઈચ્છા હતી પણ તે પૂરી થઈ શકી નહોતી


મીત્રો અહીં આપેલા પ્રશ્નૌ નો સાચો જવાબ આપી ને તમે 10 રૂપિયા paytm cash અને વિજેતા બાળમીત્ર ના ફોટા અને નામ સાથે અહીં પ્રગટ કરવા માં આવશે

પ્રશ્નૌ નંબર  1 


=> મધ્યયુગમાં ભકિતગીતો લખવાની શરૂઆત કોણે કરી ?

જવાબ આપવા માટે અહિયાં ક્લિક કરો અને તમારો જવાબ whatsapp પર આપો

No comments:

Post a Comment

Pages